પ્રાથમિક અને માધ્યામિક કક્ષાએ શાળાએ આવતું બાળક એ શિલ્પી પાસે રહેલા અણધડ પથ્થર સમાન હોય છે. આ નિર્દોશ બાળ-માનસને સહજ રીતે ધડતર કરી એક સારો શિક્ષિત નાગરીક બવાનું પવિત્ર કામ એટલે શિક્ષણ. જેમકે શિલ્પકાર અણધડ પથ્થરમાર્થી ટાંકણા વડે નકામા ભાગો દૂર કરી એક સુંદર મમૂર્તિનો આવિષ્કાર કરે છે.મર્યાદિત સગવડો અને કાયદાની નિષ્પક્ષ વ્યવસ્થાની વચ્ચેથી માર્ગ કાઢીને શિક્ષણના વર્તમાન ઢાંને ધ્યાનમાં રાખી આજનું બાળક માત્ર પુસ્તકીયુ સંપુટ ન બની જાય પણ એક આત્મવિશ્વ્વાસથી ભરપુર વ્યકિત બને તેવો માહોલ પુરો પાડવાના અમારા પ્રયત્નો એટલે શિક્ષણ....
માટે જ મે શાળાના લોગોમાં લખ્યું છે.
" EMPOWER TO FACE THE CHAHLLENGES OF TOMORROW " PRINCIPAL Sahdevsinh S. Sonagara |